Tuesday, October 7, 2008

.........પણ દગો દેશે.


પથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે,
ધરીને રૂપ મંઝીલનું ઉતારા પણ દગો દેશે.


મને મજબુરના કરશો, નહિં વિશ્વાશ હુ લાવું,
અમારાના અનુભવો છે, તમારા પણ દગો દેશે.


અમને એમ કે હમણાં ઠરી જશે, ન ઠાર્યા અમે,
ખબર ન હતી, કે નજીવા તિખારા પણ દગો દેશે.


છેલ્લી પંક્તિ...... બહુ સરસ છે.....


હૂં મારા હાથથી ડુબાડી દેત નૌકા મારી મજધારે,
ખબર જો હોત કે, કિનારા પણ દગો દેશે.


--- ગિરિ

3 comments:

Sanjay Kakasaniya said...

Great word... I liked it much...

Sanjay Kakasaniya said...

Good..

JD said...

Jordaar .. Chelli be line mast chhe :

હૂં મારા હાથથી ડુબાડી દેત નૌકા મારી મજધારે,
ખબર જો હોત કે, કિનારા પણ દગો દેશે.