Thursday, October 9, 2008

કરુણતા...!!!


આજે પહેલીવાર હું મારી પોતાની લખેલ " શાયરી " રજુ કરવા જઇ રહ્યો છું.....

હું ખુબ જ ખુશ છુ કે આજે હુ મારી લખેલ " શાયરી " રજુ કરવા નો મને મોકો મળ્યો.

હુ અત્યાર સુધી વિચારતો હતો કે લોકો આવી સરસ " શાયરી" કેવિ રીતે લખતા હશે.... પણ.... હવે બધું જ સમજાય ગયું....


ખરેખર તો આ શાયરી નથી પણ એક દીલની વાત છે પણ આ વાક્યો વાંચી ને લોકો કદાચ વાહ.. વાહ... કરશે એની બીક થી મે તેને " શાયરી " નામ આપ્યું છે.


" કેવી કરુણતા છે મારા જિંદગીની એ તો જુઓ.. (૨)

કે... તમને " કેમ છો " એમ કહેતા નથી આવડતું,

ને... મને " મજામાં છું " એમ રહેતા નથી આવડતું. "

3 comments:

Sanjay Kakasaniya said...

Kem Cho....
Good that you put your thoughts on paper and public.

Keep going..k

Jaydip Mehta said...

Jordaar sarkaar .. Gustakhi maaf pan mane pan be line add karvanu man thyu chhe. Gaur kijiyega :

Kevi karunta chhe mari jindagini e to juo (2) ..
Ke amne tamari vaato sambhlya vagar jivta nathi aavdtu,
Ane ek tame chho ke jene mari same aavya pachhi jane bolta j nathi aavdtu ...Thanks you thank you ....

royal said...

vah raja vah..
mane majama chhu em rehta nathi aavdatu....Excellent...
Lage chhe ur folling in love