tag:blogger.com,1999:blog-3537246779700547671.post8646720192081699288..comments2023-03-15T02:05:11.159-07:00Comments on લાગણી..: થાય સરખામણી તો ઊતરતા છીએ....Aparnathihttp://www.blogger.com/profile/08906003689725324112noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-3537246779700547671.post-46258137715582811112015-10-08T22:09:06.512-07:002015-10-08T22:09:06.512-07:00એમ હું ચાહું તને…………
તું વિચારે તારી જીવન સંગીન...એમ હું ચાહું તને…………

તું વિચારે તારી જીવન સંગીની વિશે , ને કલ્પના આવે મારી…... એમ હું ચાહું તને …
તું રહે સુખી સદા જીવનમાં , તારા રસ્તા ની અડચણ મળે મને …... એમ હું ચાહું તને …
તારો હર્દય ના તાર ઝણજણી ઉઠે , જયારે તું વિચારે મને …... એમ હું ચાહું તને …
તું પ્રેમ નો વિશાળ સમુદ્ર હોય ,અને હું ઉછળતી નદી નો બહાવ …... એમ હું ચાહું તને …
ભલે તું મળે કે ના મળે મને પણ , તે પેહલી મુલાકાત ના વિશરાય ક્યારેય …... એમ હું ચાહું તને …
હશે ને કદાચ રંગ રૂપ વિચારો નોખા , પણ સંબધો હમેશાં રહે ચોખા …... એમ હું ચાહું તને …
તું ઉદાસીન ના બને ક્યારેય પણ જીવનમાં , છતાં ક્યારેય હોય તો ખુશી ની લહેર બનું હું …... એમ હું ચાહું તને …
હું એ બનું સફળ તારી જેમ જીવન માં , પણ એમાય પ્રેણના બને તુજ મારી …... એમ હું ચાહું તને …

- નેહલ દોશી
Anonymoushttps://www.blogger.com/profile/03536744917848538025noreply@blogger.comtag:blogger.com,1999:blog-3537246779700547671.post-49609927475413210092015-10-08T22:08:14.519-07:002015-10-08T22:08:14.519-07:00એમ હું ચાહું તને…………
તું વિચારે તારી જીવન સંગીન...એમ હું ચાહું તને…………

તું વિચારે તારી જીવન સંગીની વિશે , ને કલ્પના આવે મારી…... એમ હું ચાહું તને …
તું રહે સુખી સદા જીવનમાં , તારા રસ્તા ની અડચણ મળે મને …... એમ હું ચાહું તને …
તારો હર્દય ના તાર ઝણજણી ઉઠે , જયારે તું વિચારે મને …... એમ હું ચાહું તને …
તું પ્રેમ નો વિશાળ સમુદ્ર હોય ,અને હું ઉછળતી નદી નો બહાવ …... એમ હું ચાહું તને …
ભલે તું મળે કે ના મળે મને પણ , તે પેહલી મુલાકાત ના વિશરાય ક્યારેય …... એમ હું ચાહું તને …
હશે ને કદાચ રંગ રૂપ વિચારો નોખા , પણ સંબધો હમેશાં રહે ચોખા …... એમ હું ચાહું તને …
તું ઉદાસીન ના બને ક્યારેય પણ જીવનમાં , છતાં ક્યારેય હોય તો ખુશી ની લહેર બનું હું …... એમ હું ચાહું તને …
હું એ બનું સફળ તારી જેમ જીવન માં , પણ એમાય પ્રેણના બને તુજ મારી …... એમ હું ચાહું તને …

- નેહલ દોશીAnonymoushttps://www.blogger.com/profile/03536744917848538025noreply@blogger.com